સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે જન્માષ્ટમીને લઈને રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટયો છે.